Tag: france political crisis

Home » france political crisis
ફ્રાન્સમાં નવા વડાપ્રધાન સામે લોકોનો બળવો: પેરિસમાં હિંસક પ્રદર્શન, 200ની ધરપકડ
Post

ફ્રાન્સમાં નવા વડાપ્રધાન સામે લોકોનો બળવો: પેરિસમાં હિંસક પ્રદર્શન, 200ની ધરપકડ

ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા વધતી જઈ રહી છે કારણ કે દેશમાં ચોથી વાર વડાપ્રધાન બદલાતા જનતા નારાજ છે. બુધવારે પેરિસ સહિત અનેક શહેરોમાં લોકો મોટા પાયે રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારોએ રસ્તાઓ અવરોધી નાખ્યા અને અનેક જગ્યાએ જાહેર સંપત્તિને આગ ચાંપી દીધી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા...