ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025નું ઉદ્ઘાટન કર્યું તેમજ NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “GST દેશ ચલાવવા માટે છે, દેશની જનતાને લૂંટવા માટે નહીં.” અમિત...

