Ganesh Visarjan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ganesh-visarjan/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 13:29:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ganesh Visarjan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ganesh-visarjan/ 32 32 અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી https://www.gujaratinside.com/2025/09/02/ahmedabad-panchmahal-drowning-incident/ https://www.gujaratinside.com/2025/09/02/ahmedabad-panchmahal-drowning-incident/#respond Tue, 02 Sep 2025 13:26:21 +0000 https://www.gujaratinside.com/?p=18141 અમદાવાદના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફાયર વિભાગની બે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને હાલ ત્રણેય યુવકોની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને તાકીદે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. સમાન સમય દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન...

The post અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફાયર વિભાગની બે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને હાલ ત્રણેય યુવકોની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને તાકીદે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.

સમાન સમય દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર યુવકો ડૂબી ગયા. સ્થાનિક લોકો અને બચાવકાર્યકર્તાઓએ તુરંત ત્રણ લોકોને બચાવી લીધા, જ્યારે એક યુવકનું દુર્ઘટનામાં મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધર્યું અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્વામા આવ્યો.

આ બંને ઘટનાઓ ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે થવા પામી હતી અને લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અધિકારીઓએ જાહેર કર્યું છે કે લોકોએ તળાવો અને નદીઓ નજીક સાવધાની રાખવી.

The post અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/ahmedabad-panchmahal-drowning-incident/feed/ 0
નાઘેડી પોદાર સ્કૂલ નજીક તળાવમાં પિતા અને બે પુત્રોનું દુર્ઘટનાગ્રસ્ત મોત https://www.gujaratinside.com/2025/09/01/jamnagar-ganesh-visarjan-drowning-father-two-sons/ https://www.gujaratinside.com/2025/09/01/jamnagar-ganesh-visarjan-drowning-father-two-sons/#respond Mon, 01 Sep 2025 13:50:22 +0000 https://www.gujaratinside.com/?p=18012 જામનગરના નાઘેડી વિસ્તારમાં રવિવારે વિસર્જન દરમિયાન બનેલી દુર્ઘટનામાં રામેશ્વરનગરના 36 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ અને તેમના બે પુત્રો, 4 વર્ષીય અંશ અને 14 વર્ષીય સંજયનું તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. આ ઘટના પછી સમગ્ર જામનગર અને આસપાસના વિસ્તારોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. પિતાની સાથે બે પુત્રોની એકસાથે અર્થી ઉઠતી વખતે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો...

The post નાઘેડી પોદાર સ્કૂલ નજીક તળાવમાં પિતા અને બે પુત્રોનું દુર્ઘટનાગ્રસ્ત મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જામનગરના નાઘેડી વિસ્તારમાં રવિવારે વિસર્જન દરમિયાન બનેલી દુર્ઘટનામાં રામેશ્વરનગરના 36 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ અને તેમના બે પુત્રો, 4 વર્ષીય અંશ અને 14 વર્ષીય સંજયનું તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. આ ઘટના પછી સમગ્ર જામનગર અને આસપાસના વિસ્તારોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

પિતાની સાથે બે પુત્રોની એકસાથે અર્થી ઉઠતી વખતે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. મૃતક પ્રિતેશના પત્ની જલ્પાબેન પોતાના બે પુત્રોના મૃતદેહ સામે હૈયાફાટ રૂદન કરતા જોવા મળ્યા. અંતિમવિધિ જામનગરના આદર્શ સ્મશાનમાં કરવામાં આવી હતી.

દુર્ઘટના એવી રીતે સર્જાઈ કે, પ્રિતેશ અને તેમના પુત્રો પોદાર સ્કૂલ નજીક તળાવમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ઉતર્યા હતા, ત્યારે અનાપેક્ષિત રીતે ઊંડા પાણીમાં ડૂબી ગયા. તરણ આવડતું ન હોવાથી ત્રણેયની તરત જ કમકમાટી ભરેલી મોત નિપજ્યાં. ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટિમ તાબડતોબ સ્થળ પર પહોંચી અને તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

 

The post નાઘેડી પોદાર સ્કૂલ નજીક તળાવમાં પિતા અને બે પુત્રોનું દુર્ઘટનાગ્રસ્ત મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/jamnagar-ganesh-visarjan-drowning-father-two-sons/feed/ 0
જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન પિતા-બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી સર્જાઇ દુર્ઘટના https://www.gujaratinside.com/2025/08/31/jamnagar-ganesh-visarjan-drowning-accident/ https://www.gujaratinside.com/2025/08/31/jamnagar-ganesh-visarjan-drowning-accident/#respond Sun, 31 Aug 2025 13:41:35 +0000 https://www.gujaratinside.com/?p=17916 જામનગરના નાઘેડી વિસ્તારમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના પિતા અને બે બાળકોના ડૂબી જવાથી રોમાંચક ઘટના બની છે. પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકો ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક કરી હતી. પંચકોષી બી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા તળાવમાંથી મૃતદેહ બહાર...

The post જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન પિતા-બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી સર્જાઇ દુર્ઘટના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જામનગરના નાઘેડી વિસ્તારમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના પિતા અને બે બાળકોના ડૂબી જવાથી રોમાંચક ઘટના બની છે. પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકો ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક કરી હતી. પંચકોષી બી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પિતા અને બે બાળકોના મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર સમુદાયમાં શોક અને દુઃખનું માહોલ સર્જી દીધું છે.

 

The post જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન પિતા-બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી સર્જાઇ દુર્ઘટના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/jamnagar-ganesh-visarjan-drowning-accident/feed/ 0
બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન https://www.gujaratinside.com/2025/08/29/bollywood-celebrities-ganpati-visarjan-2025/ https://www.gujaratinside.com/2025/08/29/bollywood-celebrities-ganpati-visarjan-2025/#respond Fri, 29 Aug 2025 07:05:00 +0000 https://www.gujaratinside.com/?p=17656 ગણેશ ચતુર્થીના સમાપન સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્રિટીઝે પોતાના ઘરે લાવવામાં આવેલા બાપ્પાનું વિસર્જન શરૂ કર્યું છે. કોઈએ બાપ્પાને 11 દિવસ સુધી ઘરે રાખ્યા તો કેટલાકે 5 અથવા ઓછા દિવસમાં જ વિદાય આપી. ગુરુવારે ગોવિંદા, અનન્યા પાંડે, સલમાન ખાન અને અર્પિતા ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે બાપ્પાનું વિસર્જન કર્યું. ગોવિંદાએ પોતાના પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કરીને...

The post બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગણેશ ચતુર્થીના સમાપન સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્રિટીઝે પોતાના ઘરે લાવવામાં આવેલા બાપ્પાનું વિસર્જન શરૂ કર્યું છે. કોઈએ બાપ્પાને 11 દિવસ સુધી ઘરે રાખ્યા તો કેટલાકે 5 અથવા ઓછા દિવસમાં જ વિદાય આપી. ગુરુવારે ગોવિંદા, અનન્યા પાંડે, સલમાન ખાન અને અર્પિતા ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે બાપ્પાનું વિસર્જન કર્યું.

ગોવિંદાએ પોતાના પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કરીને વિદાય આપી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અનન્યા પાંડેે આ વર્ષે ઘરે જ બાપ્પાનું વિસર્જન કર્યું અને તેનો વીડિયો પોતાના ફેન્સ સાથે શેર કર્યો.

સલમાન ખાન પણ અર્પિતા ખાનના ઘરે યોજાયેલા વિસર્જન કાર્યક્રમમાં નજર આવ્યો, જ્યાં તે ઢોલના તાલે ડાન્સ કરતો જોવા મળ્યો. સલમાન સાથે આખો પરિવાર પણ વિસર્જનના ઉત્સવમાં ઝૂમી રહ્યો હતો.

ટીવી સેલેબ્રિટી ગુરમીત ચૌધરી અને દેબીના બોનરજી પણ પોતાના દીકરીઓ સાથે ઘાટ પર પહોંચી બાપ્પાને વિદાય આપી અને ઢોલના તાલે ડાન્સ કરીને ઉત્સવની મજા માણી.

અંબાણી પરિવાર પણ ગણપતિના આગમન અને વિદાયમાં કોઈ કસર છોડતો નથી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ ગુરુવારે બાપ્પાનું વિસર્જન કર્યું. અંબાણી પરિવારના ઘરે ગણપતિના દર્શન માટે અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.

 

The post બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/bollywood-celebrities-ganpati-visarjan-2025/feed/ 0