Tag: Global Trade

Home » Global Trade
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ સામે ભારતની તૈયારી: પિયુષ ગોયલે જાહેર કર્યો વાણિજ્યિક પ્લાન
Post

ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ સામે ભારતની તૈયારી: પિયુષ ગોયલે જાહેર કર્યો વાણિજ્યિક પ્લાન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત આ એકતરફી પગલાને પહોંચી વળવા માટે સક્રિય રીતે પ્રયત્નો કરી રહ્યું છે. નિકાસકારોને સહાય માટે સરકાર વિવિધ દેશો સાથે વેપાર કરારો પર ચર્ચા કરી રહી છે. તેમજ, GSTમાં મોટા ઘટાડાનો પ્રસ્તાવ...

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય
Post

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી”...

ટ્રમ્પે પાકિસ્તાન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- એક દિવસ ભારત પણ તેની પાસેથી ખરીદી શકે તેલ
Post

ટ્રમ્પે પાકિસ્તાન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- એક દિવસ ભારત પણ તેની પાસેથી ખરીદી શકે તેલ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક ઐતિહાસિક તેલ વિકાસ કરારની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ ભાગીદારીને આગળ વધારવા માટે એક આંતરરાષ્ટ્રીય તેલ કંપનીની પસંદગી કરવામાં આવી રહી છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે, “શું ખબર, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચે.”...