Goldy Dhillon Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/goldy-dhillon/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 Aug 2025 14:40:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Goldy Dhillon Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/goldy-dhillon/ 32 32 કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી https://www.gujaratinside.com/2025/08/07/kapil-sharma-cafe-shooting-lawrence-bishnoi-claim/ https://www.gujaratinside.com/2025/08/07/kapil-sharma-cafe-shooting-lawrence-bishnoi-claim/#respond Thu, 07 Aug 2025 14:40:47 +0000 https://www.gujaratinside.com/?p=15995 કેનેડાના સુરે શહેરમાં સ્થિત કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા શખ્સોએ કાફે પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ધિલ્લોન ગેંગે પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની જવાબદારી જાહેરમાં લીધી છે. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે....

The post કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેનેડાના સુરે શહેરમાં સ્થિત કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા શખ્સોએ કાફે પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ધિલ્લોન ગેંગે પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની જવાબદારી જાહેરમાં લીધી છે. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે.

મુંબઈ પોલીસ અને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ દાવાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં, ભારત અને કેનેડાની સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ માહિતીની આપલાપી શરૂ થઇ છે. કપિલ શર્મા હાલ આ ઘટનાને લઈને કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ સતત તેમની સુરક્ષા વધારવા અંગે ચર્ચા ચાલી રહી છે.

આ ઘટના પહેલા પણ એક મહિનામાં કપ્સ કાફે પર આવી જ એક ફાયરિંગની ઘટના બની હતી, જે બાદ હવે ફરીથી હુમલો થતાં આ કેસને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.

The post કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/kapil-sharma-cafe-shooting-lawrence-bishnoi-claim/feed/ 0