Grammy Winner Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/grammy-winner/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 10:33:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Grammy Winner Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/grammy-winner/ 32 32 વિમાન દુર્ઘટનામાં ગ્રેમી વિજેતા સિંગર બ્રેટ જેમ્સનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર https://www.gujaratinside.com/2025/09/19/brett-james-plane-crash-death-grammy-winner/ https://www.gujaratinside.com/2025/09/19/brett-james-plane-crash-death-grammy-winner/#respond Fri, 19 Sep 2025 10:29:04 +0000 https://www.gujaratinside.com/?p=19619 બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય સંગીત જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રેમી એવોર્ડ વિજેતા અને પ્રખ્યાત સિંગર બ્રેટ જેમ્સનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. 57 વર્ષીય બ્રેટ જેમ્સ 18 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કેરોલિનાના ફ્રેન્કલિન ખાતે થયેલી દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. અહેવાલ મુજબ નેશવિલના જોન સી. ટ્યુન એરપોર્ટથી ઉડાન ભરેલું વિમાન બપોરે ફ્રેન્કલિનમાં એક પ્રાથમિક શાળાની...

The post વિમાન દુર્ઘટનામાં ગ્રેમી વિજેતા સિંગર બ્રેટ જેમ્સનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય સંગીત જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રેમી એવોર્ડ વિજેતા અને પ્રખ્યાત સિંગર બ્રેટ જેમ્સનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. 57 વર્ષીય બ્રેટ જેમ્સ 18 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કેરોલિનાના ફ્રેન્કલિન ખાતે થયેલી દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા.

અહેવાલ મુજબ નેશવિલના જોન સી. ટ્યુન એરપોર્ટથી ઉડાન ભરેલું વિમાન બપોરે ફ્રેન્કલિનમાં એક પ્રાથમિક શાળાની પાસે ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.

દુર્ઘટના બાદ વિમાનમાં તરત જ આગ લાગી હતી અને સિંગર સહિત ત્રણેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સદનસીબે શાળાના કોઈ વિદ્યાર્થી કે શિક્ષક ઘાયલ થયા નથી.

બ્રેટ જેમ્સના અવસાનના સમાચારથી સંગીત ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ છે. 2000 અને 2010ના દાયકામાં બ્રેટ જેમ્સ પ્રખ્યાત સિંગર અને ગીતકાર તરીકે જાણીતા હતા.

તેમણે 500થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા જેમાંથી 27 ચાર્ટબસ્ટર બન્યા હતા. તેમનું ગીત “જીસસ ટેક ધ વ્હીલ” તેમને 2007ના 49મા ગ્રેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ દેશ ગીત માટેનો એવોર્ડ અપાવી ગયું હતું.

સંગીત જગતના અનેક કલાકારો અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

 

The post વિમાન દુર્ઘટનામાં ગ્રેમી વિજેતા સિંગર બ્રેટ જેમ્સનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/brett-james-plane-crash-death-grammy-winner/feed/ 0