Tag: Gujarat Police

Home » Gujarat Police
2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર
Post

2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે. નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર...

અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા
Post

અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી...

Post

5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ

ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લાં પાંચ દિવસથી ફરાર હતા, પરંતુ હવે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જુધઈ ગામ નજીક તેમના ફાર્મહાઉસથી દેવાયત ખવડ સહિત કુલ 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સાથે જ તેમની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ, દુધઈ ગામ નજીકના સીસીટીવી ફૂટેજમાં દેવાયત ખવડ દેખાઈ આવ્યા હતા, જે...

અમદાવાદ એરપોર્ટ અને સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Post

અમદાવાદ એરપોર્ટ અને સુરતની સ્કૂલ સહિત 159 સ્કૂલોને બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

રાજ્યમાં ફરી એકવાર શાળાઓને ધમકી મળવાનો ખતરો સર્જાયો છે. ગુજરાત સહિત દેશની કુલ 159 સ્કૂલોને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઇમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઇમેલ Outjacked50.@gmail.com એકાઉન્ટ પરથી મોકલાયો હતો અને તે 12:59 કલાકે પ્રાપ્ત થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જાણીતી ગોઇન્કા સ્કૂલને પણ બોમ્બ વિસ્ફોટ કરવાની સ્પષ્ટ...