Tag: Gujarat Rainfall Alert

Home » Gujarat Rainfall Alert
હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા
Post

હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા

ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં...