Gujarat Rainfall Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-rainfall-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 30 Aug 2025 05:02:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Rainfall Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-rainfall-alert/ 32 32 હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/ https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/#respond Sat, 30 Aug 2025 05:02:07 +0000 https://www.gujaratinside.com/?p=17757 ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં...

The post હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા બે કલાકમાં રાજ્યના 40 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ હાલોલમાં પડ્યો હતો, જ્યાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરતના કામરેજમાં 1.18 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, ખેડાના મહુવામાં 0.83 ઈંચ અને નડિયાદમાં 0.71 ઈંચ વરસાદ થયો હતો.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને હવામાનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

 

The post હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/feed/ 0