Tag: Health Crisis

Home » Health Crisis
સુરતમાં ડેંગ્યુ અને ટાઈફોઇડનો વ્યાપ, વિપક્ષે પાલિકા તંત્રને આક્ષેપો કર્યા
Post

સુરતમાં ડેંગ્યુ અને ટાઈફોઇડનો વ્યાપ, વિપક્ષે પાલિકા તંત્રને આક્ષેપો કર્યા

સુરતમાં ચોમાસાની શરૂઆતથી જ રોગચાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને કેટલાક લોકો પોતાની જિંદગી ગુમાવી ચૂક્યા છે. આ સ્થિતિને પગલે સુરત પાલિકાના વિપક્ષે પાલિકા તંત્ર અને શાસકો પર આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરાવવાનું, મેડિકલ ટીમ મોકલવાનું અને પીવાના પાણીના સેમ્પલ પરીક્ષણ કરવાનું જણાવ્યું છે....