Tag: Himachal Pradesh

Home » Himachal Pradesh
ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ
Post

ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી...

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ
Post

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ભારે તબાહી સર્જાઈ છે. શિમલા, કોટખાઈ, જુબ્બલ, સિરમૌર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે અને પાંચ લોકોના મૃત્યુની ઘોષણા થઈ છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘરની ભૂસ્ખલનથી પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે પત્ની બચી ગઈ. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનથી મોત થયું. કોટખાઈના...

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનના કારણે રૂ.1000 કરોડના માર્ગો ધોવાયા
Post

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનના કારણે રૂ.1000 કરોડના માર્ગો ધોવાયા

હિમાચલ પ્રદેશમાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ના રસ્તાઓ પર ભારે નુકસાન થયું છે. કીરતપુર-મનાલી ફોરલેન માર્ગનો પાંડોહથી મનાલી સુધીનો વિસ્તાર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. માત્ર બે વર્ષમાં જ આ માર્ગનો મોટો ભાગ અસ્તિત્વ ગુમાવી બેસ્યો છે અને હવે તેનું પુનર્નિર્માણ તાત્કાલિક કરવું પડશે. હવામાન પ્રદત્ત આફતોને...

હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ
Post

હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જે રાજ્યના મંડિ, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ખાસ કરીને ગંભીર બની છે. મંડિમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધતાં નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો જણાવે છે...