IMD forecast Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/imd-forecast-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 11:20:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png IMD forecast Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/imd-forecast-gujarat/ 32 32 ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/#respond Wed, 20 Aug 2025 11:20:09 +0000 https://www.gujaratinside.com/?p=16792 ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના...

The post ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ આગામી બે કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દ્વારકા અને જામનગરમાં પણ આગામી બે કલાકમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હાલ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અનરાધાર વરસાદથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

 

The post ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/feed/ 0