Tag: India Hockey Team

Home » India Hockey Team
એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું
Post

એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું

બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. 4 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સુપર-4ની બીજી મેચમાં ભારતે મલેશિયાને 4-1થી હરાવ્યો. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેક સાગર પ્રસાદ (38મી મિનિટ) એ ગોલ કર્યા. આ જીત પછી ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં...

ફેન્સ માટે ખુશખબર: એશિયા કપ 2025માં દર્શકોને મળશે મફત એન્ટ્રી
Post

ફેન્સ માટે ખુશખબર: એશિયા કપ 2025માં દર્શકોને મળશે મફત એન્ટ્રી

હોકી ઈન્ડિયાએ ગુરુવારે જાહેરાત કરી કે 29 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2025 માટે દર્શકોને મફત પ્રવેશ મળશે. હોકી ઈન્ડિયાએ જણાવ્યું કે ફેન્સ www.ticketgenie.in અથવા હોકીની ડિજિટલ વેબસાઇટ પર જઈને નિ:શુલ્ક ટિકિટ માટે અરજી કરી શકે છે. ટિકિટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ દર્શકોને મફત ટિકિટ મળશે. આ હોકી પુરુષ એશિયા કપમાં કુલ...

એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ઉતરશે મેદાને
Post

એશિયા કપ હોકી 2025 માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ઉતરશે મેદાને

હોકી ઇન્ડિયાએ બિહારના રાજગીરમાં 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 સુધી યોજાનાર પુરુષ હોકી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 18 સભ્યોની આ ટીમનું નેતૃત્વ અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ કરશે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું ઉત્તમ સંયોજન છે, જે ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. ગોલકીપિંગની જવાબદારી કૃષ્ણ બી પાઠક અને સૂરજ કરકેરા પર...