Tag: India-Russia Relations

Home » India-Russia Relations
‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન
Post

‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન

ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા...

PM મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત બાદ અમેરિકા જાગ્યું, ભારત-અમેરિકા સંબંધો અંગે આપ્યો સંકેત
Post

PM મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત બાદ અમેરિકા જાગ્યું, ભારત-અમેરિકા સંબંધો અંગે આપ્યો સંકેત

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક મંચ પર મળ્યા. ત્રણેય નેતાઓ વચ્ચે હળીમળીને વાતચીત થઈ અને ત્રણેય દેશ એકઠા રહેવાના સંદેશ આપ્યો. આ મુલાકાત બાદ અમેરિકાએ પણ ભારત સાથેની મૈત્રી યાદ કરી. અમેરિકાના દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, યુનાઇટેડ...

પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી
Post

પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત તટસ્થ નીતિ જાળવીને બંને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે તેવી પુષ્ટિ થઈ છે. તે સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ભારત મુલાકાત અંગે પણ સંકેત મળ્યા છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના...

જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે”
Post

જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે”

વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે....

ટ્રમ્પના ટેરિફ પછી રશિયાનો ભારતને ખુલ્લો ટેકો: ‘અમેરિકા નહીં ખરીદે તો અમે ખરીદશું’
Post

ટ્રમ્પના ટેરિફ પછી રશિયાનો ભારતને ખુલ્લો ટેકો: ‘અમેરિકા નહીં ખરીદે તો અમે ખરીદશું’

ભારત સામે ટ્રમ્પ સરકાર દ્વારા લગાવવામાં આવેલા કડક ટેરિફની વચ્ચે રશિયાએ ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. રશિયાના રાજદૂત રોમન બાબુશ્કિને જણાવ્યું કે જો અમેરિકા ભારતના ઉત્પાદનો નહીં ખરીદે, તો રશિયા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે ભારતને ઓઈલ પર મળતી ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલુ રહેશે અને ભારત માટે રશિયન બજારો ઓપન છે. બાબુશ્કિને ભારત સાથે વ્યાપક...

પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા
Post

પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા

તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું...

ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’
Post

ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે...

પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા
Post

પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા

અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ...

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ વચ્ચે એન.એસ.એ. અજિત દોવલ મોસ્કોની મુલાકાતે
Post

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ વચ્ચે એન.એસ.એ. અજિત દોવલ મોસ્કોની મુલાકાતે

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ અને રશિયન તેલ ખરીદી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે, ભારતના નેશનલ સિક્યુરિટી સલાહકાર (NSA) અજિત દોવલ મંગળવારે મોસ્કોમાં પહોંચ્યા છે. દોવલની આ મુલાકાતને વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે અમેરિકા દ્વારા તાજેતરમાં જ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રશિયન...