Indian aviation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-aviation/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 22 Jul 2025 03:35:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian aviation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-aviation/ 32 32 ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ https://www.gujaratinside.com/2025/07/22/air-india-delhi-kolkata-flight-cancelled-technical-glitch/ https://www.gujaratinside.com/2025/07/22/air-india-delhi-kolkata-flight-cancelled-technical-glitch/#respond Tue, 22 Jul 2025 03:35:11 +0000 https://www.gujaratinside.com/?p=15073 એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી એક ફ્લાઈટ ટેક-ઓફના તત્કાલ પૂર્વે રદ કરી દેવી પડી હતી, કારણ કે વિમાનમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. માહિતી અનુસાર, પાયલટે રનવે પર વિમાન ૧૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું ત્યારે અનિચ્છનીય ખામી જણાતાં તાત્કાલિક બ્રેક લગાવ્યા હતા. અચાનક થંભે ગયેલું વિમાન મુસાફરો માટે ભયજનક અનુભૂતિ બની ગયું...

The post ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી એક ફ્લાઈટ ટેક-ઓફના તત્કાલ પૂર્વે રદ કરી દેવી પડી હતી, કારણ કે વિમાનમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. માહિતી અનુસાર, પાયલટે રનવે પર વિમાન ૧૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું ત્યારે અનિચ્છનીય ખામી જણાતાં તાત્કાલિક બ્રેક લગાવ્યા હતા. અચાનક થંભે ગયેલું વિમાન મુસાફરો માટે ભયજનક અનુભૂતિ બની ગયું હતું, અને વિમાનમાં ઘબરાહટનો માહોલ સર્જાયો હતો.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટેકનિકલ ઇશ્યુને કારણે ફ્લાઈટ રદ કરવી પડી હતી, પણ તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય એક ઘટના એર ઈન્ડિયાની કોચીથી મુંબઈ આવતી ફ્લાઈટની છે. ભારે વરસાદના કારણે વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને આશરે ૧૬થી ૧૭ મીટર દૂર અનપેવ્ડ વિસ્તારમાં પહોંચી ગયું હતું. વિમાન નિર્ધારિત માર્ગ છોડીને બહાર નીકળી ગયું હતું, પરંતુ પાયલટની ચપળતાથી વિમાનને નુકસાન વિના સુરક્ષિત રીતે નિયંત્રિત કરવામાં આવ્યું. આ ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

વિમાન ક્ષેત્રે આવી ઘટનાઓએ મુસાફરોમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે, પરંતુ પાયલટોની તાત્કાલિક પ્રતિક્રિયા અને સુરક્ષા પ્રક્રિયાઓને કારણે મોટી દુર્ઘટના ટળી છે.

The post ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/air-india-delhi-kolkata-flight-cancelled-technical-glitch/feed/ 0
એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો https://www.gujaratinside.com/2025/07/20/air-india-crash-naidu-denies-western-media-claims/ https://www.gujaratinside.com/2025/07/20/air-india-crash-naidu-denies-western-media-claims/#respond Sun, 20 Jul 2025 16:01:33 +0000 https://www.gujaratinside.com/?p=15004 કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે. નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના...

The post એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે.

નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના ડેટાને ડિકોડ કરવા માટે વિદેશ મોકલવામાં આવતો હતો, જ્યારે આ વખતમાં ભારતે પહેલી વખત પોતે ડેટા ડિકોડ કર્યો છે – જેને તેમણે “અદભૂત કામ” ગણાવ્યું.

આ પહેલા Wall Street Journal અને Reuters જેવા અમેરિકન મીડિયા રિપોર્ટ્સે પાયલટની ભૂલને દુર્ઘટનાનું કારણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં નાયડુએ કહ્યું કે, ‘પ્રારંભિક રિપોર્ટ તો આવી ગયો છે, પણ અંતિમ રિપોર્ટ આવવાની રાહ જોવી જોઈએ.

કોઈપણ પ્રકારના ઉતાવળભરા નિવેદનો ટાળવા જરૂરી છે.’ તેમણે પશ્ચિમી મીડિયા તેમજ અન્ય તમામ પક્ષોને ચેતવણી આપી હતી કે, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તપાસની આખી પ્રક્રિયાને સમય આપવામાં આવે.

The post એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/air-india-crash-naidu-denies-western-media-claims/feed/ 0