Indian Fast Bowlers Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-fast-bowlers/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 19 Jul 2025 13:57:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian Fast Bowlers Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-fast-bowlers/ 32 32 મોહમ્મદ શમીને બંગાળની સંભવિત ટીમમાં સ્થાન, IPL પછી પ્રથમવાર પસંદગી https://www.gujaratinside.com/2025/07/19/mohammed-shami-selected-in-bengal-probables-after-ipl-2025/ https://www.gujaratinside.com/2025/07/19/mohammed-shami-selected-in-bengal-probables-after-ipl-2025/#respond Sat, 19 Jul 2025 13:57:01 +0000 https://www.gujaratinside.com/?p=14916 ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બંગાળ ક્રિકેટ એસોસિયેશન દ્વારા 2025-26ની ઘરેલુ સિઝન માટે 50 સભ્યોની સંભવિત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. IPL 2025 બાદ શમી પહેલીવાર કોઈ ઓફિશિયલ ટીમમાં પસંદ થયા છે, જેનાથી તેમની ક્રિકેટમાં વાપસીની શક્યતાઓ વધારે છે. ઈજાના કારણે ટીમથી બહાર થયા હતા 34 વર્ષીય શમી ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય...

The post મોહમ્મદ શમીને બંગાળની સંભવિત ટીમમાં સ્થાન, IPL પછી પ્રથમવાર પસંદગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બંગાળ ક્રિકેટ એસોસિયેશન દ્વારા 2025-26ની ઘરેલુ સિઝન માટે 50 સભ્યોની સંભવિત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. IPL 2025 બાદ શમી પહેલીવાર કોઈ ઓફિશિયલ ટીમમાં પસંદ થયા છે, જેનાથી તેમની ક્રિકેટમાં વાપસીની શક્યતાઓ વધારે છે.

ઈજાના કારણે ટીમથી બહાર થયા હતા

34 વર્ષીય શમી ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમનો હિસ્સો બની શક્યા નહોતા. IPL 2025માં તેઓ માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યા હતા અને ત્યારબાદ કોઈ મોટી મેચમાં જોવા મળ્યા નહોતા. હાલ તેઓ  ટ્રેનિંગ કરી રહ્યા છે અને પુનઃફિટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દૂલીપ ટ્રોફી અને વાપસીની શક્યતાઓ

શમી 28મી ઑગસ્ટથી શરૂ થનારી દૂલીપ ટ્રોફીમાં ઇસ્ટ ઝોન તરફથી રમી શકે છે. સાથે જ જો ભારત-શ્રીલંકા વચ્ચે ઓગસ્ટમાં યોજાનાર ODI સિરીઝ માટે તેઓ પસંદ કરવામાં આવે, તો ફરીથી આંતરરાષ્ટ્રીય મેદાન પર મોહમ્મદ શમીની વાપસી થઈ શકે છે.

BCCIના નવા નિયમ મુજબ તમામ ક્રિકેટરોને ઘરેલુ ક્રિકેટ રમીને ફિટનેસ સાબિત કરવાની ફરજ પાડવામાં આવી છે. આવી સ્થિતિમાં શમી માટે ઘરેલુ ક્રિકેટ મહત્વપૂર્ણ બની રહ્યું છે.

The post મોહમ્મદ શમીને બંગાળની સંભવિત ટીમમાં સ્થાન, IPL પછી પ્રથમવાર પસંદગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/mohammed-shami-selected-in-bengal-probables-after-ipl-2025/feed/ 0