એપલે કંપનીના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે ભારતીય મૂળના સાબિહ ખાનની નિમણૂક કરી છે. સાબિહ ખાન હવે નિવૃત્ત થતાં Jeff Williamsની જગ્યાએ જવાબદારી સંભાળશે. સાથે જ સિલિકોન વેલીમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે – શું સાબિહ ખાન હવે ટિમ કૂકના પદના આગામી દાવેદાર બની શકે? સીઓઓ તરીકે મહત્ત્વની ભૂમિકા, CEO બનવાના સંકેતો પણ...
