Tag: Indo-Nepal Relations

Home » Indo-Nepal Relations
નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા
Post

નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પર હુમલો અને લૂંટફાટ, 8 ઈજાગ્રસ્ત; તમામ યાત્રીઓને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા

કાઠમાંડુ નજીક ગુરુવારે (11 સપ્ટેમ્બર) ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને મુસાફરોના મોબાઈલ ફોન તથા કિંમતી વસ્તુઓ લૂંટી ભાગી ગયા હતા. ઘટનામાં ઓછામાં ઓછા 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટા ભાગના યાત્રાળુઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતા, જેઓ કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભારત પરત ફરી રહ્યા...

ભારતે નેપાળ સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ; ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તાકીદ
Post

ભારતે નેપાળ સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ; ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તાકીદ

નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન અને અશાંતિને ધ્યાનમાં રાખીને ભારતે ભારત-નેપાળ સરહદ સંપૂર્ણપણે સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલા સાથે મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. સરહદ બંધ થતા બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને વેપાર પણ અટકી ગયો છે....