Indo-Russian Relations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indo-russian-relations/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 Aug 2025 17:20:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indo-Russian Relations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indo-russian-relations/ 32 32 મોસ્કોમાં પુતિન સાથે NSA ડોભાલની ઉંચસ્તરીય બેઠક, ઉર્જા અને સંરક્ષણ સહકાર પર મહત્વપૂર્ણ ચર્ચા https://www.gujaratinside.com/2025/08/07/ajit-doval-putin-meeting-india-russia-strategic-partnership/ https://www.gujaratinside.com/2025/08/07/ajit-doval-putin-meeting-india-russia-strategic-partnership/#respond Thu, 07 Aug 2025 17:20:21 +0000 https://www.gujaratinside.com/?p=16005 ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 7 ઓગસ્ટ, 2025ના રોજ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક સહયોગ વધારવાનો ઉદ્દેશ રાખી યોજાઈ હતી. ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા અને પહેલેથી જ આ સંકેત આપ્યો હતો કે રાષ્ટ્રપતિ પુતિન વર્ષના અંતમાં ભારતની...

The post મોસ્કોમાં પુતિન સાથે NSA ડોભાલની ઉંચસ્તરીય બેઠક, ઉર્જા અને સંરક્ષણ સહકાર પર મહત્વપૂર્ણ ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 7 ઓગસ્ટ, 2025ના રોજ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક સહયોગ વધારવાનો ઉદ્દેશ રાખી યોજાઈ હતી. ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા અને પહેલેથી જ આ સંકેત આપ્યો હતો કે રાષ્ટ્રપતિ પુતિન વર્ષના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે.

આ મુલાકાત પહેલાં ડોભાલે રશિયન સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુ સાથે પણ બેઠક કરી હતી. શોઇગુએ કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે સમયસાપેક્ષ અને મજબૂત મિત્રતાપૂર્વકના સંબંધો છે અને રાષ્ટ્રપતિ પુતિન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વચ્ચે ટૂંક સમયમાં ફરીથી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થવી જોઈએ.

શોઇગુએ વધુમાં જણાવ્યું હતું કે મોસ્કો માટે ભારત સાથેની ખાસ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી અત્યંત મહત્વની છે. આ ભાગીદારી પરસ્પર આદર, વિશ્વાસ અને સામાન્ય હિતોની સમજણ પર આધારિત છે.

બંને દેશોએ આધુનિક યુગના સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારત અને રશિયા લાંબા સમયથી સુરક્ષા, સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગ કરતું આવ્યું છે.

The post મોસ્કોમાં પુતિન સાથે NSA ડોભાલની ઉંચસ્તરીય બેઠક, ઉર્જા અને સંરક્ષણ સહકાર પર મહત્વપૂર્ણ ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/ajit-doval-putin-meeting-india-russia-strategic-partnership/feed/ 0