injured passengers Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/injured-passengers/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 13:14:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png injured passengers Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/injured-passengers/ 32 32 મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ https://www.gujaratinside.com/2025/08/28/mangalore-bus-accident-ksrtc-5-dead-7-injured/ https://www.gujaratinside.com/2025/08/28/mangalore-bus-accident-ksrtc-5-dead-7-injured/#respond Thu, 28 Aug 2025 13:14:05 +0000 https://www.gujaratinside.com/?p=17605 કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે, 28 ઓગસ્ટે, ભયાનક અકસ્માત બન્યો છે. કસર્ગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કમકમાટીભર્યો મોત થયો છે, જેમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે. પ્રાથમિક જાણકારી અનુસાર, કેટલાક...

The post મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે, 28 ઓગસ્ટે, ભયાનક અકસ્માત બન્યો છે. કસર્ગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કમકમાટીભર્યો મોત થયો છે, જેમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે.

પ્રાથમિક જાણકારી અનુસાર, કેટલાક મૃતકો બસ સ્ટેન્ડ પાસે બેઠેલા ઓટો રિક્ષામાં સવાર હતા. આ દુર્ઘટનામાં અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલીકની હાલત ગંભીર હોવાનું તબીબી અધિકારીઓએ જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે અકસ્માત બસની બ્રેક ફેલ થવાના કારણે બન્યો. બસ ડ્રાઈવરે વાહન પર કાબૂ ગુમાવ્યો હતો અને તે સીધી સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તરત ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને બેદરકારી દાખવતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

The post મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/mangalore-bus-accident-ksrtc-5-dead-7-injured/feed/ 0
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, 8 મોત, 43 ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/08/25/bulandshahr-tractor-container-collision-deaths/ https://www.gujaratinside.com/2025/08/25/bulandshahr-tractor-container-collision-deaths/#respond Mon, 25 Aug 2025 07:05:47 +0000 https://www.gujaratinside.com/?p=17239 ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં 8 લોકોના મોત થયા અને 43 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘટના નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક બન્યો હતો, જ્યારે કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી તરફ જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટર-ટ્રોલી પર પાછળથી એક કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી. બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટરમાં 50થી 60...

The post ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, 8 મોત, 43 ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં 8 લોકોના મોત થયા અને 43 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘટના નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક બન્યો હતો, જ્યારે કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી તરફ જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટર-ટ્રોલી પર પાછળથી એક કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી.

બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટરમાં 50થી 60 શ્રદ્ધાળુ મુસાફરી કરી રહ્યા હતા, જે કાસગંજથી જાહરવીર (ગોગાજી)ના દર્શન માટે જઈ રહ્યા હતા. બુલંદશહેરના ગ્રામ્ય એસ.પી. ડૉ. તેજવીર સિંહે જણાવ્યું કે કન્ટેનરની ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેક્ટર ટ્રોલી સંપૂર્ણ રીતે તૂટી ગઈ, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયું છે અને પોલીસ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.

 

The post ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, 8 મોત, 43 ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/bulandshahr-tractor-container-collision-deaths/feed/ 0