જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં દૂદૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી સાથે અથડામણ શરૂ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 3 થી 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે અને તેમને ઝડપી પાડવા માટે ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીની ફાયરિંગમાં ભારતીય સેનોનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. વિશેષ સૂચના આધારે ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન...
Tag: Jammu Kashmir news
વૈષ્ણોદેવી યાત્રા 22 દિવસ બાદ ફરી શરૂ, અર્ધકુંવરી ભૂસ્ખલન બાદ માર્ગ પુનઃસ્થાપિત
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સ પર સ્થિત માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ 22 દિવસના વિરામ બાદ બુધવારે, 17 સપ્ટેમ્બર, 2025થી ફરી યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યો છે. યાત્રા માર્ગની નવી રીતે પુનઃસ્થાપના સમારકામ ત્રણ અઠવાડિયા થી ચાલી રહી હતી અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસો સફળ રહ્યા. ભક્તો માટે નવરાત્રિ પહેલા આ યાત્રા શરૂ...
કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, AK-47 અને હેન્ડગ્રેનેડ જપ્ત
જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારના મંડી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને પકડ્યા છે. તેમના પાસેથી એક AK-47 રાઇફલ અને એક હેન્ડગ્રેનેડ જપ્ત થયા છે. પૂંછ પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસની માહિતી મુજબ, આ ધરપકડ દરમ્યાન આજે સવારે આઝમાબાદમાં આવેલા એક મકાન પર દરોડો પાડવામાં આવી હતી. આ મકાનના...
જમ્મુ-કાશ્મીરમાં ‘હ્યુમન GPS’ બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જ્યારે આતંકીઓની દુનિયામાં ‘હ્યુમન GPS’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચાને ઠાર મારવામાં આવ્યો છે. સમંદર ચાચા સાથે એક અન્ય પાકિસ્તાની આતંકી પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગુ ખાન વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતો હતો અને છેલ્લા ત્રણ દાયકામાં...
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત
જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે. સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને...
જમ્મુ-કાશ્મીરમાં કારનો દરવાજો અચાનક ખુલી જતા યુવા ક્રિકેટરનું અકસ્માતમાં મોત
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો જેમાં એક સ્થાનિક યુવા ક્રિકેટરે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે શેરીમાં પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી ગયો અને પસાર થતો બાઈકચાલક ક્રિકેટર ફરીદ હુસૈન તે દરવાજા સાથે અથડાઈ ગયો. અથડામણ બાદ ફરીદનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા પર જોરથી પડી ગયો....





