Khatamba Gambling Raid Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/khatamba-gambling-raid/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 17 Aug 2025 11:08:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Khatamba Gambling Raid Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/khatamba-gambling-raid/ 32 32 ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/ https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/#respond Sun, 17 Aug 2025 11:08:15 +0000 https://www.gujaratinside.com/?p=16531 કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન...

The post ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,22,400નો મુદ્દામાલ કબ્જે કર્યો. તમામ આરોપીઓને જુગાર અધિનિયમ હેઠળ અટકાયત કરવામાં આવી છે.

 

The post ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/seven-held-gambling-terrace-khatamba-residency/feed/ 0