land purchase Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/land-purchase/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 11:23:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png land purchase Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/land-purchase/ 32 32 શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કાયદાકીય જટિલતામાં, ખેડૂત માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાનો આરોપ https://www.gujaratinside.com/2025/09/03/suhana-khan-legal-case-land-purchase-alibaug/ https://www.gujaratinside.com/2025/09/03/suhana-khan-legal-case-land-purchase-alibaug/#respond Wed, 03 Sep 2025 11:58:19 +0000 https://www.gujaratinside.com/?p=18230 અલીબાગના થલ ગામમાં ખેડૂતો માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાની બાબતમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન કાયદાકીય મુશ્કેલીમાં આવી છે. સુહાનાએ ₹13 કરોડ કિંમતની જમીન મુંબઈના બિઝનેસમેન પાસેથી ખરીદી હતી અને ₹77 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના નામે રજીસ્ટર કરાવી. જમીનની ટ્રાન્સફર 30 મે, 2023ના રોજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક મારફતે કરવામાં આવી હતી. હાલ આ મામલો...

The post શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કાયદાકીય જટિલતામાં, ખેડૂત માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અલીબાગના થલ ગામમાં ખેડૂતો માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાની બાબતમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન કાયદાકીય મુશ્કેલીમાં આવી છે. સુહાનાએ ₹13 કરોડ કિંમતની જમીન મુંબઈના બિઝનેસમેન પાસેથી ખરીદી હતી અને ₹77 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના નામે રજીસ્ટર કરાવી.

જમીનની ટ્રાન્સફર 30 મે, 2023ના રોજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક મારફતે કરવામાં આવી હતી. હાલ આ મામલો તપાસ હેઠળ છે અને અલીબાગના મામલતદાર પાસેથી ડેપ્યુટી કલેક્ટર સંદેશ શિકરેએ નિષ્પક્ષ રિપોર્ટ માગ્યો છે. આરોપ છે કે જમીન ખરીદતી વખતે સુહાનાએ કાગળોમાં પોતાને ખેડૂત તરીકે દર્શાવ્યું હતું, જે અંગે તપાસ ચાલી રહી છે.

સુહાનાની વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે શાહરુખ ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ તેમની બીજી ફિલ્મ છે, તેમનો ડેબ્યુ ‘ધ આર્ચીઝ’ દર્શકો અને સમીક્ષકો પાસેથી મિશ્ર પ્રતિસાદ મેળવ્યો હતો.

The post શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કાયદાકીય જટિલતામાં, ખેડૂત માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/suhana-khan-legal-case-land-purchase-alibaug/feed/ 0