નવાં ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, 2025 ને લોકસભામાં માત્ર ત્રણ મિનિટમાં, કોઈ પણ ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાની પેન્ડિંગ ભલામણો સાથે બિલ રજૂ કર્યું હતું, જેમાં કુલ 285 સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ આવકવેરાના નિયમોને સરળ અને કરદાતાઓ માટે વધુ સુલભ બનાવવાનો છે. આ બિલના માધ્યમથી સૌથી મોટો ફેરફાર...

