Mann Ki Baat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mann-ki-baat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 10:19:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Mann Ki Baat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/mann-ki-baat/ 32 32 પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/#respond Sun, 31 Aug 2025 10:19:33 +0000 https://www.gujaratinside.com/?p=17876 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં દેશને ચીનથી સંબોધતા લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી. તેમણે પોતાની સંબોધનની શરૂઆત કુદરતી આફતના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં કરી. પીએમ મોદીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને વધુને વધુ જોડાવા અપીલ...

The post પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં દેશને ચીનથી સંબોધતા લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી. તેમણે પોતાની સંબોધનની શરૂઆત કુદરતી આફતના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં કરી. પીએમ મોદીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને વધુને વધુ જોડાવા અપીલ કરી.

પ્રતિભા સેતુ પોર્ટલ તે યુવાનો માટે ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમણે સિવિલ સર્વિસિસની તૈયારી કરી છે, પરંતુ ઓછા માર્ક્સના કારણે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું નથી. પોર્ટલ પર દસ હજારથી વધુ પ્રતિભાશાળી ઉમેદવારોની વિગતો એકત્રિત છે.આ પ્રતિભા સેતુ પોર્ટલ પરથી ખાનગી કંપનીઓ આ મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની વિગતો મેળવી તેમની ભરતી કરી શકે છે.  આ પ્રયાસના પરીણામો પણ આવી રહ્યા છે. ઘણા ઉમેદવારોને પોર્ટલની મદદથી તુરંત નોકરી મળી છે.

પીએમ મોદીએ તહેવારના પ્રસંગે લોકોને ગિફ્ટ, કપડાં, સજાવટ સહિત તમામ વસ્તુઓ સ્વદેશી ખરીદવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે, એક જ મંત્ર હોવો જોઈએ ‘વોકલ ફોર લોકલ’, એક જ માર્ગ હોવો જોઈએ ‘આત્મનિર્ભર ભારત’ અને એક જ લક્ષ્ય ‘વિકસિત ભારત’.

 

The post પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/feed/ 0