military threat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/military-threat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 22 Aug 2025 14:32:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png military threat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/military-threat/ 32 32 ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’ https://www.gujaratinside.com/2025/08/22/israel-hamas-gaza-threat/ https://www.gujaratinside.com/2025/08/22/israel-hamas-gaza-threat/#respond Fri, 22 Aug 2025 14:32:40 +0000 https://www.gujaratinside.com/?p=16977 ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝા હાલ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રોજબરોજના હુમલાઓ અને નાગરિકોનાં મોતના મામલાથી બાવળાઈ ગયેલા ગાઝાવાસીઓ વચ્ચે ઈઝરાયલએ ખતરનાક ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જે જણાવ્યું કે, હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો આખા ગાઝા શહેરને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે અને હમાસના આતંકીઓને નર્કમાં ધકેલી દેવામાં આવશે. કાર્ટ્જે સ્પષ્ટ કર્યું...

The post ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝા હાલ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રોજબરોજના હુમલાઓ અને નાગરિકોનાં મોતના મામલાથી બાવળાઈ ગયેલા ગાઝાવાસીઓ વચ્ચે ઈઝરાયલએ ખતરનાક ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જે જણાવ્યું કે, હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો આખા ગાઝા શહેરને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે અને હમાસના આતંકીઓને નર્કમાં ધકેલી દેવામાં આવશે.

કાર્ટ્જે સ્પષ્ટ કર્યું કે, રફાહ અને બૈત હાનૂન જેવા વિસ્તારોને કાટમાળ બનાવી દેવામાં આવ્યા હતા અને હવે આવાં જ પરિણામ ગાઝા માટે રહેશે. હમાસના આતંકીઓએ ઈઝરાયલની શરતોનું પાલન ન કર્યું તો યુદ્ધવિરામ નહીં થશે.

બીજી તરફ, હમાસે જણાવ્યું કે તે બંધકોને છોડવા સંમત છે, પરંતુ શસ્ત્રો નીચે મૂકવાની માંગનો સ્વીકાર કર્યો નથી. હમાસના દાવા મુજબ, પેલેસ્ટાઇન સ્વતંત્ર દેશની સ્થાપના સુધી તેઓ હથિયાર છોડશે નહીં. ઈઝરાયલ અને હમાસના નિવેદનો દર્શાવે છે કે આગળ પણ ગાઝામાં ગંભીર અને ભયાનક હુમલાઓ થઈ શકે છે.

The post ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/israel-hamas-gaza-threat/feed/ 0