Tag: Monsoon Havoc

Home » Monsoon Havoc
ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત
Post

ઉત્તરાખંડથી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, પૂર-ભૂસ્ખલનથી હાહાકાર, લાખો લોકો પ્રભાવિત

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પુલો તૂટી ગયા, રસ્તાઓ બંધ થયા અને ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હજારો લોકો ફસાઈ ગયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ...

ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો
Post

ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો

ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...

હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન
Post

હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ આ વખતે ફરી વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે સાંજે કુલ્લુ અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તબાહી સર્જી છે. સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે રાજ્યમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે અને ઓછામાં ઓછા 325 રસ્તાઓ બંધ કરવાનો ફરમાન આપવા પડ્યો છે. ₹2031 કરોડથી વધુનું નુકસાન, 126 મોત અધિકારીઓ મુજબ...