સુરત પાલિકા સંચાલિત BRTS બસમાં પાલિકાની કોઈપણ લેખિત મંજૂરી વિના ડીજે પાર્ટી યોજાતા વિવાદ ઉભો થયો છે. બસના 18 કિલોમીટરના રૂટ પર ડીજે પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે દાવો કર્યો છે કે, મૌખિક પરવાનગી આપનાર કોન્ટ્રાક્ટ આધારિત આસિસ્ટન્ટ મેનેજર ચૈતલ પ્રજાપતિને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવે અને...
