Tag: music industry news

Home » music industry news
ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી
Post

ઝુબીન ગર્ગનું અવસાન: 52 વર્ષની ઉંમરે સ્કુબા ડાઇવિંગ દરમિયાન થયું દુઃખદ મોત, સંગીત જગતમાં શોકની લાગણી

બોલીવુડ અને આસામી સંગીત જગતને મોટો આઘાત આપતી ખબર સામે આવી છે. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. અહેવાલો મુજબ, સિંગાપોર પોલીસે ઝુબીનને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહોતાં....

બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ
Post

બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ

ભારતીય રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજાવાનો છે, પરંતુ આ ઇવેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. આ કોન્સર્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ બાદશાહને પત્ર મોકલીને તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી...