Namibia Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/namibia/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 14:45:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Namibia Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/namibia/ 32 32 ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો https://www.gujaratinside.com/2025/08/23/icc-world-cup-2027-south-africa-venues/ https://www.gujaratinside.com/2025/08/23/icc-world-cup-2027-south-africa-venues/#respond Sat, 23 Aug 2025 14:43:52 +0000 https://www.gujaratinside.com/?p=17096 સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. આ મેગા ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાના 8 મુખ્ય શહેરોમાં કુલ 44 મેચો રમાશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં વધારાની 10 મેચો યોજાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાનો ક્રિકેટ બોર્ડ (CSA) પહેલેથી જ તૈયારીમાં લાગી ગયો છે. સાઉથ આફ્રિકાના શહેરોમાં જે સ્થળોએ વર્લ્ડકપની મેચો રમાશે...

The post ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. આ મેગા ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાના 8 મુખ્ય શહેરોમાં કુલ 44 મેચો રમાશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં વધારાની 10 મેચો યોજાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાનો ક્રિકેટ બોર્ડ (CSA) પહેલેથી જ તૈયારીમાં લાગી ગયો છે.

સાઉથ આફ્રિકાના શહેરોમાં જે સ્થળોએ વર્લ્ડકપની મેચો રમાશે તેમાં જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, કેપટાઉન, ડરબન, ગકેબરહા, બ્લોમફૉન્ટેન, ઈસ્ટ લંડન અને પાર્લનો સમાવેશ થાય છે.

આ મેગા ટૂર્નામેન્ટ 24 વર્ષ બાદ ફરીથી આફ્રિકા ખાતે યોજાઈ રહ્યું છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રિહાન રિચર્ડસે જણાવ્યું હતું કે બે દાયકાથી વધુ સમય બાદ વર્લ્ડકપ આફ્રિકામાં પરત ફરશે, જે ક્રિકેટના નવા ચાહકોને આકર્ષવા અને સમગ્ર દુનિયાને જોડવાનો ઉત્તમ અવસર છે.

 

The post ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/icc-world-cup-2027-south-africa-venues/feed/ 0