Panoli GIDC liquor case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/panoli-gidc-liquor-case/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 11:04:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Panoli GIDC liquor case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/panoli-gidc-liquor-case/ 32 32 પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/ https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/#respond Sat, 23 Aug 2025 11:04:35 +0000 https://www.gujaratinside.com/?p=17039 ભરૂચ એલસીબીની ટીમે પાનોલી GIDC વિસ્તારમાં મોટી કામગીરી કરતાં કન્ટેનરમાંથી રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલા દારૂ-બિયરના 4629 નંગ તથા ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર સહિત કુલ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિ નામના ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે. બાતમીના આધારે પોલીસે મેઘમણી કંપની...

The post પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભરૂચ એલસીબીની ટીમે પાનોલી GIDC વિસ્તારમાં મોટી કામગીરી કરતાં કન્ટેનરમાંથી રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલા દારૂ-બિયરના 4629 નંગ તથા ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર સહિત કુલ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિ નામના ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે.

બાતમીના આધારે પોલીસે મેઘમણી કંપની તરફ જવાના માર્ગ પર કન્ટેનરને અટકાવ્યું હતું. ચાલકે કન્ટેનરમાં ફક્ત ઇલેક્ટ્રોનિક સામાન હોવાનું જણાવી રૂ.33,10,064નું બિલ બતાવ્યું, પરંતુ તપાસમાં દારૂના કાટમાળનો મોટો જથ્થો મળી આવ્યો. કન્ટેનરમાં રૂ.15,27,420ની કિંમતનો દારૂ તથા અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ રૂ.68,47,484નો મુદામાલ કબજે થયો હતો.

ચાલકે કબૂલાત કરી કે ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપુતે તેને દારૂના ટ્રાન્સપોર્ટ માટે પ્રતિ ટ્રિપ રૂ.20-25 હજાર આપવાની ઓફર કરી હતી. તેણે ભિવંડીથી ઇલેક્ટ્રોનિક સામાન ભરી તલાશરી બોર્ડર પહોંચ્યા બાદ સેલવાસમાં ચેતનભાઈ પાસેથી દારૂનો જથ્થો લીધો હતો. ત્યારબાદ પાનોલી પહોંચતાં પોલીસની હિલચાલ જોતા ગોપાલસિંહ અને કારચાલક ફરાર થઈ ગયા હતા.

 

The post પાનોલી GIDCમાં રૂ.68.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, ડ્રાઈવર પકડાયો, ત્રણ ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/liquor-smuggling-seized-in-panoli-gidc-bharuch/feed/ 0