લોકપ્રિય સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ થી જાણીતી અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી, જેમને લોકો ‘ઉષા તાઈ’ તરીકે ઓળખે છે, તેમના જીવન વિશે એક ખુલાસો કર્યો છે. આજે તેઓ પાસે ઘર, ધન બધું હોવા છતાં પણ એકલી રહે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ પરિવારથી દૂર કેમ રહે છે. ઉષા નાડકર્ણી મૂળ કર્ણાટકના વતની છે. બાળપણથી જ...
