અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સહયોગી અને વ્હાઈટ હાઉસમાં ટ્રેડ એડવાઈઝર પીટર નવારો ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યા છે. તેઓ અવારનવાર ભારતની વેપાર નીતિઓ અને ઊંચા ટેરિફને નિશાન બનાવતા રહ્યા છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં ભારત પર અનેક ગંભીર આક્ષેપો કર્યા. નવારોના જણાવ્યા મુજબ, ભારતના ઊંચા...


