Peter Navarro India remarks Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/peter-navarro-india-remarks/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 09:39:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Peter Navarro India remarks Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/peter-navarro-india-remarks/ 32 32 ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/ https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/#respond Sat, 06 Sep 2025 10:15:43 +0000 https://www.gujaratinside.com/?p=18561 ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે...

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. છતાં ચિંતાની કોઈ વાત નથી, કારણ કે ક્યારેક આવો સમય આવી શકે છે.”

પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે ભારતના રશિયા સાથેના તેલ વેપારને લઈને અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ભારત રશિયાથી ભારે પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેના કારણે અમેરિકાને પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવો પડ્યો. તેમ છતાં, મોદી સાથેના તેમના સંબંધ સારા હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું.

થોડા સમય પહેલાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અમેરિકા “ભારત અને રશિયાને ગુમાવીને ચીન તરફ ધકેલી રહ્યું છે.” તેમણે મોદી, પુતિન અને શી જિનપિંગની સાથેની તસવીર પણ પોસ્ટ કરી હતી.

ટ્રમ્પના નિવેદન પહેલાં તેમના વરિષ્ઠ સલાહકાર પીટર નવારોએ પણ ભારત પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી ને નફો કમાઈ રહ્યું છે અને આ રીતે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને આર્થિક સહારો આપી રહ્યું છે.

 

 

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/feed/ 0