#RadhikaYadav Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/radhikayadav/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 10 Jul 2025 16:33:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #RadhikaYadav Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/radhikayadav/ 32 32 સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી https://www.gujaratinside.com/2025/07/10/state-level-tennis-player-radhika-yadav-murdered-by-father/ https://www.gujaratinside.com/2025/07/10/state-level-tennis-player-radhika-yadav-murdered-by-father/#respond Thu, 10 Jul 2025 16:33:49 +0000 https://www.gujaratinside.com/?p=14725 ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા...

The post સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.

શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા.

પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા યાદવની ઉંમર 24 વર્ષ હતી અને તેના પિતાએ ગુસ્સામાં આવીને પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં રાધિકાને ત્રણ ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પોલીસે આરોપી પિતાને ઝડપી લઈ લીધો છે અને હત્યામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

રાધિકા એક પ્રતિભાશાળી ખેલાડી હતી અને વિવિધ રાજ્યસ્તરીય ટૂર્નામેન્ટોમાં વિજેતા રહી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે, જ્યાં સોશ્યલ મીડિયાની પસંદગીઓ જીવલેણ બની રહી છે.

The post સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/state-level-tennis-player-radhika-yadav-murdered-by-father/feed/ 0