Radicalisation on Social Media Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/radicalisation-on-social-media/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 23 Jul 2025 11:27:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Radicalisation on Social Media Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/radicalisation-on-social-media/ 32 32 ગુજરાત ATSને મળી મોટી સફળતા: અલકાયદા AQIS સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ https://www.gujaratinside.com/2025/07/23/gujarat-ats-nabs-al-qaeda-aqis-terror-links-fake-currency/ https://www.gujaratinside.com/2025/07/23/gujarat-ats-nabs-al-qaeda-aqis-terror-links-fake-currency/#respond Wed, 23 Jul 2025 11:27:18 +0000 https://www.gujaratinside.com/?p=15107 ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન અલકાયદાની ભારતીય શાખા AQIS (Al Qaeda in Indian Subcontinent) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપી લેવામાં આવેલા આરોપીઓમાંથી બે ગુજરાતના છે, જ્યારે બે દિલ્હી અને નોયડા વિસ્તારના હોવાનું ખુલ્યું છે. ATSના અધિકારીઓ મુજબ આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને શંકાસ્પદ મોબાઈલ એપ્લિકેશનોનો ઉપયોગ...

The post ગુજરાત ATSને મળી મોટી સફળતા: અલકાયદા AQIS સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન અલકાયદાની ભારતીય શાખા AQIS (Al Qaeda in Indian Subcontinent) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપી લેવામાં આવેલા આરોપીઓમાંથી બે ગુજરાતના છે, જ્યારે બે દિલ્હી અને નોયડા વિસ્તારના હોવાનું ખુલ્યું છે.

ATSના અધિકારીઓ મુજબ આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને શંકાસ્પદ મોબાઈલ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને અલકાયદાની જહેરી વિચારધારા ફેલાવતા હતા. તેઓ વોટ્સએપ ગ્રુપ મારફતે યુવાનોને ઉશ્કેરવા અને ભણાવવા જેવા કૃત્યોમાં સામેલ હતા. મળતી માહિતી અનુસાર તેઓ એકબીજાને વિચારો સાથે જોડી રહી હતી અને સંગઠનનું નેટવર્ક વિસ્તારી રહ્યા હતા.

આ ઉપરાંત, ATSએ નકલી ભારતીય ચલણી નોટો અંગે પણ એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. એક આરોપીની ધરપકડ આ મામલામાં પણ કરવામાં આવી છે. સમગ્ર ઓપરેશન માટે ATSએ લાંબા સમયથી ગુપ્ત નજર રાખી હતી. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

The post ગુજરાત ATSને મળી મોટી સફળતા: અલકાયદા AQIS સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/gujarat-ats-nabs-al-qaeda-aqis-terror-links-fake-currency/feed/ 0