Tag: Rail Based Missile Launcher

Home » Rail Based Missile Launcher
ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ
Post

ભારત હવે ટ્રેનમાંથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતાં પસંદગીના દેશોમાં શામેલ

નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને...