Tag: river accident

Home » river accident
કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબતા એક યુવાનનું મોત, ત્રણ બચાવાયા
Post

કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબતા એક યુવાનનું મોત, ત્રણ બચાવાયા

ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે પંચમહાલના કાલોલના મીરાપુરીમાં ગોમા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. સૂચના મુજબ, ચાર લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક લોકોને સમયસર સહાય મળતાં ત્રણ લોકો બચી ગયા, જ્યારે એક યુવાનનું દુર્ભાગ્યવશ ડૂબી જતા મોત નિપજ્યું. સામાન્ય લોકોની મદદ સાથે બચાવ કામગીરી ચલાવવામાં આવી, ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ...

સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા
Post

સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આજે સૂરવાલ નદીમાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક હોડી પલટી જતા 10 લોકો પૈકી 3 લોકો બચાવાયા છે અને 7 લોકો હજુ લાપતા છે. સ્થાનિક માહિતી અનુસાર, બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, જેના કારણે બોટનું સંતુલન બગડી અચાનક પલટી ગઈ. ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક થઈ હતી અને...