Tag: Russian crude oil

Home » Russian crude oil
ભારતનો દ્રઢ અવાજ: ‘જ્યાંથી સસ્તું ઓઈલ મળશે ત્યાંથી જ ખરીદીશું’, રાજદૂત વિનય કુમારનું નિવેદન
Post

ભારતનો દ્રઢ અવાજ: ‘જ્યાંથી સસ્તું ઓઈલ મળશે ત્યાંથી જ ખરીદીશું’, રાજદૂત વિનય કુમારનું નિવેદન

ભારતના ક્રૂડ ઓઈલના વપરાશને લઈને હાલ વૈશ્વિક સ્તરે ચર્ચા જોર પકડી રહી છે. અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે અને 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. આ પરિસ્થિતિમાં રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટ જણાવ્યું કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો અને આર્થિક હિતોને ધ્યાને રાખીને જ કોઈપણ દેશ...

વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રો: ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીથી પસાર થાય છે’
Post

વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રો: ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીથી પસાર થાય છે’

વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. તેમણે જણાવ્યું કે, ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે’ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા. નેવર્રોએ જણાવ્યુ કે, યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરીયાત માટે રશિયન ક્રૂડનો મોટો ભાગ ખરીદતું હતું, પરંતુ હવે તે...