Sama Sports Complex Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sama-sports-complex/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 13:37:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Sama Sports Complex Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/sama-sports-complex/ 32 32 અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત https://www.gujaratinside.com/2025/08/14/west-bengal-players-win-under15-table-tennis-finals/ https://www.gujaratinside.com/2025/08/14/west-bengal-players-win-under15-table-tennis-finals/#respond Thu, 14 Aug 2025 13:37:00 +0000 https://www.gujaratinside.com/?p=16268 સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-15 કેટેગરીની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અદિત્ય દાસે અંડર-15 બોયઝની રોમાંચક ફાઇનલમાં મહારાષ્ટ્રના અનસીડીડ નિલય પાટેકરને 3-2થી હરાવી ખિતાબ જીતી લીધો. બીજી તરફ, પશ્ચિમ બંગાળની સેકન્ડ સીડ અંકોલિકા ચક્રવર્તીએ અંડર-15 ગર્લ્સની ફાઇનલમાં મહારાષ્ટ્રની ટોચની સીડ નૈશા રેવાસ્કરને 3-0થી હરાવી સરળ જીત મેળવી....

The post અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-15 કેટેગરીની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અદિત્ય દાસે અંડર-15 બોયઝની રોમાંચક ફાઇનલમાં મહારાષ્ટ્રના અનસીડીડ નિલય પાટેકરને 3-2થી હરાવી ખિતાબ જીતી લીધો. બીજી તરફ, પશ્ચિમ બંગાળની સેકન્ડ સીડ અંકોલિકા ચક્રવર્તીએ અંડર-15 ગર્લ્સની ફાઇનલમાં મહારાષ્ટ્રની ટોચની સીડ નૈશા રેવાસ્કરને 3-0થી હરાવી સરળ જીત મેળવી.

અંડર-15ની સ્પર્ધા પૂર્ણ થતાં હવે ચેમ્પિયનશિપ આવતીકાલે, 15 ઓગસ્ટે સમાપ્ત થશે. સમાપન દિવસે અંડર-13 અને અંડર-11 કેટેગરીમાં બોયઝ તથા ગર્લ્સની કુલ ચાર ફાઇનલ રમાશે.

 

The post અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/west-bengal-players-win-under15-table-tennis-finals/feed/ 0