Tag: Saurashtra Rain

Home » Saurashtra Rain
બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Post

બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત
Post

ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની...

દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ
Post

દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર
Post

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે....