Tag: Security Measures

Home » Security Measures
ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો
Post

ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી...