Seismic activity Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/seismic-activity/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 14:21:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Seismic activity Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/seismic-activity/ 32 32 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી https://www.gujaratinside.com/2025/09/21/gujarat-earthquake-september-2025/ https://www.gujaratinside.com/2025/09/21/gujarat-earthquake-september-2025/#respond Sun, 21 Sep 2025 15:29:03 +0000 https://www.gujaratinside.com/?p=19825 ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો,...

The post સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું.

ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો, જ્યારે 3.1ની તીવ્રતાનો આંચકો આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ભચાઉમાં નોંધાયો.

દ્વારકા જિલ્લાના ભાણવડમાં 6 અને 8 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકા અનુભવાયા, જ્યારે 15 સપ્ટેમ્બરે 2.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

બનાસકાંઠાના વાવમાં 17 સપ્ટેમ્બરે 2.8 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

કચ્છ અને દ્વારકા સિવાય ગીર સોમનાથના તલાલા, વડોદરાના સાવલી અને જામનગરમાં પણ સપ્ટેમ્બરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકાની અસરના કારણે અનેક ઘરોમાં તીરાડો પડ્યા છે, અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

ભૂકંપના આંકડાઓએ બતાવ્યો છે કે ગુજરાતના ભૌગોલિક વિસ્તારોમાં સતત ચેતવણી જરૂરી છે, ખાસ કરીને કચ્છ અને દ્વારકા જેવા ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં.

The post સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/gujarat-earthquake-september-2025/feed/ 0
મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, ઢાકા-ચિટગાંવ સહિત બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા https://www.gujaratinside.com/2025/09/21/myanmar-earthquake-7-7-bangladesh-dhaka-chittagong/ https://www.gujaratinside.com/2025/09/21/myanmar-earthquake-7-7-bangladesh-dhaka-chittagong/#respond Sun, 21 Sep 2025 11:00:04 +0000 https://www.gujaratinside.com/?p=19781 ઢાકા: બાંગ્લાદેશમાં શુક્રવારે બપોરે 12:25 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડાલયમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ હતી. ઢાકા અને ચિટગાંવ સહિત બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બાંગ્લાદેશ હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઢાકાથી લગભગ 597 કિલોમીટર દૂર અને માત્ર 10 કિલોમીટરની...

The post મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, ઢાકા-ચિટગાંવ સહિત બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઢાકા: બાંગ્લાદેશમાં શુક્રવારે બપોરે 12:25 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડાલયમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ હતી. ઢાકા અને ચિટગાંવ સહિત બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

બાંગ્લાદેશ હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઢાકાથી લગભગ 597 કિલોમીટર દૂર અને માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. USGS અનુસાર, ભૂકંપ મ્યાનમારના સાગાઈંગથી લગભગ 16 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે આ તીવ્રતા એક મોટી ભૂકંપીય ઘટના ગણાય છે, પરંતુ હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

બાંગ્લાદેશ હવામાન વિભાગના ભૂકંપ નિરીક્ષણ કેન્દ્રના કાર્યકારી અધિકારી મોહમ્મદ રૂબાયત કબીરે જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યારે ચેતવણી આપવામાં આવશે.

ઉત્તરપૂર્વીય ભારત, મેઘાલય અને આસપાસના વિસ્તારો પણ ભૂકંપ-સંભવિત ક્ષેત્રમાં આવે છે, તેથી આવા આંચકા અહીં અસામાન્ય નથી. અધિકારીઓએ લોકોને શાંત રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

 

The post મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, ઢાકા-ચિટગાંવ સહિત બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/myanmar-earthquake-7-7-bangladesh-dhaka-chittagong/feed/ 0
દક્ષિણ અમેરિકા ડ્રેક પેસેજમાં 8.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જારી https://www.gujaratinside.com/2025/08/22/south-america-earthquake-drake-passage-tsunami-alert/ https://www.gujaratinside.com/2025/08/22/south-america-earthquake-drake-passage-tsunami-alert/#respond Fri, 22 Aug 2025 04:10:46 +0000 https://www.gujaratinside.com/?p=16924 દક્ષિણ અમેરિકા ખાતે આવેલા ડ્રેક પેસેજ વિસ્તારમાં 8.0ની તીવ્રતાવાળો જોરદાર ભૂકંપ નોંધાયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ પ્રસરી ગયો છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે USGS (યુ.એસ. જીઓલોજિકલ સર્વે) દ્વારા તાત્કાલિક સુનામી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 8.0 માપાઈ છે અને તેનું કેન્દ્ર જમીનના અંદાજે 10.8...

The post દક્ષિણ અમેરિકા ડ્રેક પેસેજમાં 8.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દક્ષિણ અમેરિકા ખાતે આવેલા ડ્રેક પેસેજ વિસ્તારમાં 8.0ની તીવ્રતાવાળો જોરદાર ભૂકંપ નોંધાયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ પ્રસરી ગયો છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે USGS (યુ.એસ. જીઓલોજિકલ સર્વે) દ્વારા તાત્કાલિક સુનામી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 8.0 માપાઈ છે અને તેનું કેન્દ્ર જમીનના અંદાજે 10.8 કિલોમીટરની ઊંડાઈએ હતું. તાજેતર સુધીમાં કોઇ મોટી જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ તંત્ર સંપૂર્ણ ચકાસણીમાં જતું રહ્યું છે.

ડ્રેક પેસેજ એ દક્ષિણ અમેરિકાના છેડે આવેલો એક મહત્વનો દરિયાઈ માર્ગ છે, જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગર સાથે જોડે છે. આ પ્રદેશ ટેક્ટોનિક પ્લેટોની ગતિશીલતાના કારણે ઘણીવાર ભૂકંપપ્રવણ રહ્યો છે. પૃથ્વીપૃષ્ઠની અંદર રહેલી સાત મુખ્ય ટેક્ટોનિક પ્લેટો સતત હલનચલન કરતી રહે છે અને જ્યારે એ પ્લેટો એકબીજાથી અથડાય છે, ચડાય છે કે દૂર જતી રહે છે ત્યારે ભૂકંપ સર્જાય છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા માપવા માટે કરવામાં આવે છે. આ ઘટનાને પગલે તબીયત, સુરક્ષા અને તટિયાવાસીઓની સલામતી અંગે તંત્રએ આગળની કામગીરી તેજ કરી છે.

The post દક્ષિણ અમેરિકા ડ્રેક પેસેજમાં 8.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/south-america-earthquake-drake-passage-tsunami-alert/feed/ 0
ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી https://www.gujaratinside.com/2025/08/17/%e0%aa%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-5-7-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/ https://www.gujaratinside.com/2025/08/17/%e0%aa%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-5-7-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/#respond Sun, 17 Aug 2025 04:44:05 +0000 https://www.gujaratinside.com/?p=16501 ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના...

The post ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના છે. તે પહેલાં 12 ઓગસ્ટે પશ્ચિમ પાપુઆ પ્રાંતમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

આ ઉપરાંત, શનિવારે મોડી રાતે અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર પણ જમીનથી 10 કિ.મી. ઊંડે હતું. જોકે, જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા વિશે હજી સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

 

The post ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/%e0%aa%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-5-7-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/feed/ 0