Tag: Social Media Ban Nepal

Home » Social Media Ban Nepal
ભારતે નેપાળ સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ; ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તાકીદ
Post

ભારતે નેપાળ સરહદ સીલ કરી, મૈત્રી બસ સેવા બંધ; ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા તાકીદ

નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન અને અશાંતિને ધ્યાનમાં રાખીને ભારતે ભારત-નેપાળ સરહદ સંપૂર્ણપણે સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલા સાથે મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. સરહદ બંધ થતા બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને વેપાર પણ અટકી ગયો છે....

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z રિવોલ્યૂશન, ફાયરિંગમાં વિદ્યાર્થીના મોતથી બબાલ
Post

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z રિવોલ્યૂશન, ફાયરિંગમાં વિદ્યાર્થીના મોતથી બબાલ

કાઠમંડુ સહિત નેપાળના મોટા શહેરોમાં આજે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ યુવાનોનું Gen-Z રિવોલ્યૂશન ભભૂકી ઉઠ્યું. વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય સામે હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું. પ્રદર્શન ઉગ્ર બનતાં કાર્યકરોએ...