Social Media Buzz Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media-buzz/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 01 Sep 2025 15:54:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Social Media Buzz Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media-buzz/ 32 32 તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ https://www.gujaratinside.com/2025/09/01/tara-sutaria-veer-pahariya-make-relationship-official/ https://www.gujaratinside.com/2025/09/01/tara-sutaria-veer-pahariya-make-relationship-official/#respond Mon, 01 Sep 2025 15:54:33 +0000 https://www.gujaratinside.com/?p=18026 મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. લાંબા સમયથી બંને વચ્ચેના રિલેશનશિપના અહેવાલો ચર્ચામાં હતા, પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો શેર કરી પ્રેમ જાહેર કર્યો છે. ગણેશોત્સવના અવસર પર તારાએ પોતાના ટ્રેડિશનલ લુકની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે વીર સાથેની એક ખાસ તસવીર...

The post તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. લાંબા સમયથી બંને વચ્ચેના રિલેશનશિપના અહેવાલો ચર્ચામાં હતા, પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો શેર કરી પ્રેમ જાહેર કર્યો છે.

ગણેશોત્સવના અવસર પર તારાએ પોતાના ટ્રેડિશનલ લુકની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે વીર સાથેની એક ખાસ તસવીર પણ શેર કરી હતી. બાદમાં વીરે પણ પોતાના અકાઉન્ટ પર તારાની સાથેની તસવીર પોસ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે તારા સુતરિયા અગાઉ આદર જૈન સાથે સંબંધમાં હતી અને બંનેના લગ્નની ચર્ચા પણ એક સમયે ગરમાઈ હતી. બીજી તરફ, વીર પહાડિયા, જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનો મોટાભાઈ છે.

જો ભવિષ્યમાં તારા અને વીર તથા જાહ્નવી અને શિખર બંને જોડીઓ લગ્ન કરે તો તારા, જાહ્નવીની જેઠાણી બનશે. હાલમાં બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તરફથી શુભેચ્છા મળી રહી છે.

 

The post તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/tara-sutaria-veer-pahariya-make-relationship-official/feed/ 0
10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે https://www.gujaratinside.com/2025/08/25/married-woman-proposes-15-days-with-husband-15-days-with-lover/ https://www.gujaratinside.com/2025/08/25/married-woman-proposes-15-days-with-husband-15-days-with-lover/#respond Mon, 25 Aug 2025 12:45:05 +0000 https://www.gujaratinside.com/?p=17283 ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ગામમાંથી એક કિસ્સાસાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધા છે. અહીંની એક વિવાહિત મહિલાએ પંચાયતમાં એવો અનોખો પ્રસ્તાવ મુક્યો કે સૌ કોઈ દંગ રહી ગયા. મહિલાએ સ્પષ્ટ કર્યું કે, તે મહિનાના 15 દિવસ પતિ સાથે અને 15 દિવસ પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે. આ પ્રસ્તાવ સાંભળીને પંચાયતમાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો....

The post 10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ગામમાંથી એક કિસ્સાસાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધા છે. અહીંની એક વિવાહિત મહિલાએ પંચાયતમાં એવો અનોખો પ્રસ્તાવ મુક્યો કે સૌ કોઈ દંગ રહી ગયા. મહિલાએ સ્પષ્ટ કર્યું કે, તે મહિનાના 15 દિવસ પતિ સાથે અને 15 દિવસ પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે. આ પ્રસ્તાવ સાંભળીને પંચાયતમાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો.

જાહેરાત મુજબ, મહિલા લગભગ દોઢ વર્ષ પહેલા પાડોસી ગામના યુવક સાથે લગ્ન થયા હતા. થોડા મહિનાઓ બાદ તેણે ટાંડા વિસ્તારના એક યુવક સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો. છેલ્લા એક વર્ષમાં તે તેમના પ્રેમી સાથે 9 વખત ઘરેથી ભાગી ગયા હતા અને દરેક વખતે પંચાયત અથવા પોલીસની મદદથી પાછા લાવવામાં આવ્યા હતા. છ અઠવાડિયા પહેલા તેમણે દસમી વખત પોતાના પ્રેમી સાથે ભાગી જવાનુ કૌભાંડ બનાવ્યુ, પરંતુ પોલીસે તેમને શોધી પતિના ઘરે પાછા લાવ્યા, પરંતુ અહીં પણ તે માત્ર એક રાત રહીને અને બીજી સવારે  તેમના પ્રેમી પાસે ફરીવાર ગયા.

પંચાયતમાં પતિએ હાથ જોડીને પત્નીને ઘરે આવવા વિનંતી કરી, પરંતુ મહિલાએ બધાની સામે ‘અનોખો પ્રસ્તાવ’ મૂક્યો. તેમણે કહ્યું કે “હું બંને સાથે રહેવા માંગુ છું અને  હું મહિનાના 15 દિવસ મારા પતિના ઘરે અને 15 દિવસ મારા પ્રેમીના ઘરે વિતાવીશ.” આ અનોખો પ્રસ્તાવ સાંભળીને ગામમાં હડકંપ મચી ગયો છે. ગામના વડીલો અને લોકો આ પગલાને જોઇ આશ્ચર્યમાં છે, કારણ કે સામાન્ય રીતે પંચાયતો પતિ-પત્ની વચ્ચે સમાધાન અથવા વિભાજન માટે પ્રયાસ કરે છે, પરંતુ આ ‘15-15 દિવસનું ફોર્મ્યુલા’ કોઈએ પહેલા જોયું નહોતું.

 

The post 10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/married-woman-proposes-15-days-with-husband-15-days-with-lover/feed/ 0