Tag: S&P Global Rating

Home » S&P Global Rating
મેડ ઈન ઈન્ડિયા સેમીકન્ડક્ટર ચીપ આ વર્ષે બજારમાં આવશે, પીએમ મોદીની જાહેરાત
Post

મેડ ઈન ઈન્ડિયા સેમીકન્ડક્ટર ચીપ આ વર્ષે બજારમાં આવશે, પીએમ મોદીની જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં બનેલી મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ બજારમાં ઉપલબ્ધ થશે. ટેક્નોલોજીના યુગમાં સેમીકંડક્ટર મોબાઇલ, ઈલેક્ટ્રિક વ્હિકલ અને અનેક ઈલેક્ટ્રોનિક સાધનોમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ભારતે હવે આ ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે, જેમાં સેમીકંડક્ટરના ઉત્પાદન માટે રૂ. ૬૫,૦૦૦ કરોડનું ભંડોળ બનાવાયું છે...