શુક્રવારે દિલ્હીથી શ્રીનગર આવતી સ્પાસજેટ્ની ફ્લાઈટ SG-385 ને શ્રીનગર એરપોર્ટ પર તાત્કાલિક પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઈટ અચાનક ઝડપથી નીચે આવી, જેના કારણે કેપ્ટને તાત્કાલિક એરપોર્ટથી પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માગી. ફ્લાઈટમાં કેબિન પ્રેશરના એલર્ટની જાણ થતાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલાં ભરવામાં આવ્યા. માહિતી અનુસાર, આ ફ્લાઈટમાં કુલ 205 મુસાફરો, જેમાં 4 બાળકો...
