Tag: Supreme Court India

Home » Supreme Court India
સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે
Post

સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટે દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ના વેચાણ પર વિકલ્પની માગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે જણાવ્યું કે, આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશના કરોડો વાહન ચાલકોને એવી ફ્યુઅલનો ઉપયોગ કરવા મજબૂર કરાય રહ્યો છે જે તેમના...

જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’
Post

જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’

ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય....

રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન
Post

રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન

ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે. આ માહિતી મળતાં...