સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ પર લાગેલી રોક હટાવી દીધી છે, જેની પહેલાં દિલ્હી હાઇકોર્ટે 12 જુલાઈના રોજ રિલીઝ થનારી ફિલ્મ પર સ્ટે મૂક્યો હતો. ફિલ્મના નિર્માતાઓએ આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દેશભરના...
