નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિએ બિલોને મંજૂરી આપવા માટેની સમય મર્યાદા નક્કી કરવાનો અધિકાર ન્યાયપાલિકાનો નથી. કેન્દ્રનું માનવું છે કે ન્યાયપાલિકા અને સંસદ બન્નેની સત્તા અલગ છે અને રાષ્ટ્રપતિને બંધારણ દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા પર કોઈ હસ્તક્ષેપ કરી શકાતો નથી. તમિલનાડુના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પાસ થયેલા બિલોને લંબાવી...
Tag: Supreme Court
ટોલ માટે પેસા કેમ ચૂકવાય જ્યારે રોડ ખસ્તા હોય? – સુપ્રીમ કોર્ટનો સવાલ
કેરળના ત્રિશૂર જિલ્લાના નેશનલ હાઇવે પર મુસાફરોને ઘણી વાર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે પ્રશ્ન કર્યો છે કે જ્યારે ૬૫ કિમીનો અંતર એક કલાકમાં પાર થવો જોઈએ તે માટે મુસાફરને ૧૨ કલાક લગતા હોય, ત્યારે આવા રોડ માટે લોકો પાસે ટોલ ટેક્સ કેટલાં માટે...
રાષ્ટ્રપતિ ક્યારે સુપ્રીમ કોર્ટની સલાહ લે તે નક્કી કરવાની સત્તા માત્ર રાષ્ટ્રપતિને : કેન્દ્રની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ન્યાયતંત્ર પાસે એવી સત્તા નથી કે તે રાષ્ટ્રપતિને ક્યારે અને કયા મુદ્દે સુપ્રીમ કોર્ટની સલાહ લેવી તે નક્કી કરે. કેન્દ્રના મતે, રાષ્ટ્રપતિનો નિર્ણય સંપૂર્ણપણે તેમની વિવેકબુદ્ધિ પર આધારિત છે અને અદાલતોને આ પ્રક્રિયામાં દખલ કરવાની સત્તા નથી. સરકારનું કહેવું છે કે રાજ્ય વિધાનસભામાં પસાર થયેલા બિલ પર...
“રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં રખડતાં કૂતરાંએ જનજીવન માટે મુશ્કેલી ઊભી કરી છે અને હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રખડતાં કૂતરાં અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “અમે વિવાદ નથી ઇચ્છતા, ઉકેલ ઈચ્છીએ છીએ.” ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે આગામી 8 અઠવાડિયામાં...
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક
સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...
સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો”
સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી. અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ...
આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ...






